તમારા ફોનમાં આ 12 Apps છે? તો અત્યારે જ Delete કરો નહીં તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

તમારા ફોનમાં આ 12 Apps છે? તો અત્યારે જ Delete કરો નહીં તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

ગૂગલ પ્લે સ્ટોર પર કોઈ ડેવલોપર પોતાની એપ્લિકેશન Play Store માં કરવા માટે ઘણા બધા સિક્યુરિટી ચેક થતા હોય છે. પરંતુ ઘણીવાર સિક્યુરિટી બ્રિચ ધ્યાનમાં આવતો નથી આવવામાં આ એપ્લિકેશન યુઝર માટે dangerous Apps સાબિત થાય છે. Google Play Storeએ આવી 12 એપ્સ આઈડેન્ટીફાય કરી છે જે રિમોટ એક્સેસ ટ્રોજન તરીકે ઓળખાય છે. જો તમારી પાસે તમારા ફોનમાં આ એપ્સ છે, તો તેને તરત જ અનઇન્સ્ટોલ કરવી મહત્વપૂર્ણ છે

Read Also   Best Tour Planner Websites in India

ગૂગલ પ્લે સ્ટોરમાં લાખો એપ્લિકેશન્સ છે, પરંતુ તેમાંથી કેટલીક જોખમી હોઈ શકે છે. Google નિયમિતપણે આવી એપ્સને ઓળખે છે અને ના સ્ટોર પરથી અનલિસ્ટ કરે છે. તેમની પાસે ગૂગલ પ્લે પ્રોટેક્ટ નામનો પ્રોગ્રામ છે અને તેના દ્વારા 12 ખતરનાક એપ્સની ઓળખ કરવામાં આવી હતી, જેમાં 6 ગૂગલ પ્લે સ્ટોર પર મળી આવી હતી

Read Also   SSC CGL Recruitment 2024

માહિતીની ચોરીનું જોખમ

BleepingComputer દ્વારા અહેવાલ મુજબ, ESET ના સાયબર સુરક્ષા સંશોધકોએ રિમોટ એક્સેસ ટ્રોજન ધરાવતી 12 એપ્સ શોધી કાઢી છે, ખાસ કરીને જાસૂસી માટે વપરાતી vauraSPY કહેવાય છે. આ એપ્સ યુઝર્સના કોન્ટેક્ટ, મેસેજ, ફાઇલ્સ અને ડિવાઇસ લોકેશન એક્સેસ કરી શકે છે.

તમારા ફોનમાં આ 12 Apps છે? તો અત્યારે જ Delete કરો નહીં તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

આ એપ્લિકેશનને ઉપયોગ કરવાનું ટાળો

 1. Chit Chat
 2. Hello Chat
 3. YahooTalk
 4. TiTalk
 5. Nidus
 6. Quick Chat
 7. WaveChat
 8. MeetMe
 9. Lets’s Chat
 10. Glowchat
 11. Privee Talk
 12. Rafaqat
Read Also   SSC CGL Recruitment 2024

આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જો તમારી પાસે તમારા ફોન પર આમાંથી કોઈપણ એપ હોય, તો તેને તરત જ ડીલીટ કરવાની ભલામણ કરવામાં આવે છે. ગૂગલનું પ્લે પ્રોટેક્ટ આવી જોખમી એપ્સને ઓળખવામાં અને દૂર કરવામાં મદદ કરે છે

Leave a Comment