સૈનિક સ્કૂલ બાલાછડી પ્રવેશ માટે ફોર્મ ભરવા બાબત અને પરીક્ષાને લગતી માહિતી

સૈનિક સ્કૂલ બાલાછડી પ્રવેશ માટે ફોર્મ ભરવા બાબત અને પરીક્ષાને લગતી માહિતી

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ વેબસાઇટ માટે અહી ક્લિક કરો

માર્ગદર્શીકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન એપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો

સૈનિક સ્કૂલ બાલાછડી પ્રવેશ માટે ફોર્મ ભરવા બાબત અને પરીક્ષાને લગતી માહિતી

ધોરણ છ માં અભ્યાસ કરતા બાળકો તથા ધોરણ નવ માં અભ્યાસ કરતા બાળકો માટે સૈનિક સ્કૂલ બાલાચડી માં પ્રવેશ પરીક્ષા માટે ની વિગત અને માહિતી માટે આ લીંક બનાવવામાં આવી છે અહીંયા official site આપેલી છે તેના પર જે તમે માહિતી મેળવી શકો છો ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી આવી માહિતી પહોંચાડજો સાથે-સાથે ધોરણ નવ માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ તમામ વિદ્યાર્થીઓ સુધી સૈનિક સ્કૂલ બાલાછડી ના પ્રવેશ માટેની વિગત 

Read Also   Lunawada Nagarpalika Recruitment for Various Posts 2024

સૈનિક સ્કૂલ બાલાછડી પ્રવેશ માટે ફોર્મ ભરવા બાબત અને પરીક્ષાને લગતી માહિતી

https://project303.blogspot.com/2021/10/sainik-school-balachhadi-pravesh-form.html

સૈનિક સ્કૂલ બાલાછડી પ્રવેશ માટે ફોર્મ ભરવા બાબત અને પરીક્ષાને લગતી માહિતી

ધોરણ છઠ્ઠા માં અભ્યાસ કરતા બાળકો અને ધોરણ ૯ માં અભ્યાસ કરતા બાળકો બંને ધોરણના બાળકો માટેની સૈનિક સ્કૂલ બાલાછડી માટે પ્રવેશ માટે અહીં વિગત આપવામાં આવી છે official site આપવામાં આવી છે તેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે સાથે સાથે ઓનલાઇન એપ્લાય કેવી રીતે કરી શકાય તેની પણ માહિતી આપવામાં આવી છે તો તમામ માહિતી બાળકો સુધી પહોંચે ધોરણ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા શિક્ષકો સુધી એવી માહિતી પહોંચી વાલીઓ આ બાબતે જાગૃત થાય તેવો પ્રયત્ન કરવા માટે વિનંતી 

Read Also   SSC CGL Recruitment 2024

સૈનિક સ્કૂલ બાલાછડી પ્રવેશ માટે ફોર્મ ભરવા બાબત અને પરીક્ષાને લગતી માહિતી

Leave a Comment