Gujarat Weather Forecast : આગામી 24 જ કલાકમાં ત્રાટકશે વાવાઝોડું માઈચોંગ, ગુજરાત પર કેવી અસર થશે, આવી ગયા હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટે

Gujarat Weather Forecast :  ગુજરાતમાં આજથી આ જિલ્લાઓમાં ફરી માવઠું થવાનું છે. રાજ્ય આગામી 3 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમા દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી ફરી આવી છે.

આજથી 5 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે, 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હજી દાહોદમાં હળવા વરસાદની આગાહી છે. પરંતું આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Read Also   Best Tour Planner Websites in India

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના
આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક માવઠાની અસર થઈ હતી. જેને કારણે અનેક જગ્યાએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગથી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની નહીંવત શક્યતાની આગાહી કરી છે. જ્યારે ચાર દિવસ તાપમાનનો પારો ગગડશે. જેનાથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે.

Read Also   SSC CGL Recruitment 2024

ગુજરાતીઓની મુસીબત આટલાથી અટકતી નથી, ડિસેમ્બરમાં વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને કોઈ આગાહી નથી. પરંતુ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદ સિવાય શિયાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ દિવસનું મહત્તમ તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થાય છે. આગામી ચાર દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન જણાતા આગામી દિવસોમાં પણ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે.

Read Also   SSC CGL Recruitment 2024

હવામાન વિભાગની આગાહી : આખા ગુજરાતમાં સંકટના વાદળો ઘેરાયા, આ વિસ્તારોમાં આવશે વરસાદ

Leave a Comment