jio latest recharge plan | jio ના રિચાર્જ પ્લાન વિશે માહિતી

મિત્રો jio ના ઘણા બધા રિચાર્જ પ્લેન વિશે માહિતી આ માહિતી તમે તમારા ગ્રુપમાં અને તમારા મિત્રોને મોકલવા વિનંતી Jio નો પોસ્ટપેડ પ્લાન કેટલો છે? …

Read more

Ration card : નવા રેશનકાર્ડ માટે કઈ પ્રોસેસ કરવી ?

Ration card : નવા રેશનકાર્ડ માટે કઈ પ્રોસેસ કરવી ?: ગુજરાત સરકારની ગરીબો માટે મહત્વપૂર્ણ જાહેરાત. શું તમે નવું રેશનકાર્ડ મેળવવા માટે અરજી કઈ રીતે કરવી …

Read more

GSEB – SSC [ધોરણ] 10 પરિણામ મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે પરિણામ આવશે

GSEB SSC પરિણામ 2023: ધોરણ 10 ના પરિણામ વિશે મહત્વપૂર્ણ સમાચાર: તમે બધા જાણતા જ હશો કે ધોરણ 10 ની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ થઈ છે. આવા સંજોગોમાં પરિણામને લઈને મિત્રો ચિંતિત છે તો શિક્ષણ બોર્ડે પરિણામની તૈયારી શરૂ કરી દીધી છે. બોર્ડે ધોરણ-10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરી દીધી છે. 

મિત્રો, આજના લેખમાં આપણે ધોરણ 10 ના પરિણામ વિશે ચર્ચા કરીશું, ચાલો આજના લેખમાં જોઈએ કે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે.

 

ધોરણ 10 પરિણામ 2023

પોસ્ટનું નામ ધોરણ 10 પરિણામ બાબત
બોર્ડનું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા 118696
પરિણામનું નામ GSEB SSC RESULT 2023
પરિણામની તારીખ જૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટ www.gseb.org

ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે? 

ધોરણ 10 નું પરિણામ 2023: તે ક્યારે લેવામાં આવશે તે વિશે વાત કરતા, સૂત્રોના જણાવ્યા મુજબ, ધોરણ 10 ના પરિણામ પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના પહેલા કે બીજા સપ્તાહમાં ક્યારે જાહેર થઈ શકે છે તેની વાત. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મેના અંતમાં જાહેર કરવામાં આવે અને ધોરણ 10નું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહ પછી જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ 65.18%
કુલ કેન્દ્રો 958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા 5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ) 94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ 19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત) 75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ) 54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા 294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા 121
કુમારોનું પરિણામ 59.92%
કન્યાઓનું પરિણામ 71.66%

 

ગયા વર્ષે 958 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષે માર્ચ એપ્રિલ-2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,183 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

ધોરણ 10 પરિણામ 2023નું પરિણામ ક્યારે જાહેર થશે ?

ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

Read more

Krushi Rahat Package 2023: સરકારે માવઠાંથી થયેલ પાક નુકશાનીની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે

Krushi Rahat Package 2023: ગુજરાતના ધરતીપુત્રો દ્વારા રાજ્ય સરકારની વધુ એક મહત્વપૂર્ણ રચના કરવામાં આવી છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના વિવિધ …

Read more

Mocha Cyclone 2023 : હવામાન વિભાગે આગાહી, મોચા વાવાઝોડું આવી રહ્યું છે.

Syclone “Mocha” 2023: દર વર્ષે મે અને જૂન માસમા સાયકલોનીક સીસ્ટમ એકટીવ થતી હોય છે અને જૂન મહિનાની આજુબાજુ મા વાવાઝોડુ ત્રાટકવાની શકયતા રહેતી હોય …

Read more