મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની પ્રવેશ પરીક્ષા

મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની પ્રવેશ પરીક્ષા

યોજનાનું નામ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ । Gyan Sadhana Scholarship
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે? ધોરણ ૬ થી ૧૨માં અભ્યાસ માટે
સહાયની રકમ ધોરણ ૬થી ૮નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹ ૨૦,૦૦૦
ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹ ૨૨,૦૦૦
ધોરણ ૧૧થી ૧૨નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹ રપ,૦૦૦
અધિકૃત વેબસાઇટ gssyguj.in
મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા – 2024 જાહેરનામું અને ઠરાવ 2024
 
અગત્યની લીંક 
 

ધોરણ ૬માં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ ૬ થી શરૂ કરી ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવા પાત્ર રહેશે

  • ધોરણ ૬થી ૮નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 20,000
  • ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22,000
  • ધોરણ ૧૧થી ૧૨નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 25,000
Read Also   Mansa Nagarpalika Recruitment for Various Posts 2024

જે વિધાર્થીઓ સરકારી અથવા કોઇપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ ૬માં પ્રવેશ મેળવીને ધોરણ ૬થી ૧૨નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિધાર્થીઓને ની:શુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.

  1. ધોરણ ૬થી ૮નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ૫,૦૦૦
  2. ધોરણ ૯થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ૬,૦૦૦
  3. ધોરણ ૧૧થી ૧રનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ૭,૦૦૦

કોઇ પણ શાળામાં ધોરણ ૯ થી ૧૦ અથવા ધોરણ ૯ થી ૧૨ અનુદાનિત શાળા તરીકે ચાલતા હોય અને ધોરણ ૬ થી ૮ સ્વ-નિર્ભર શાળા તરીકે ચાલતી હોય, અથવા ધોરણ ૬ થી ૮ અનુદાનિત તરીકે અને ધોરણ ૯ થી ૧૦ અથવા ધોરણ ૯ થી ૧૨ અથવા ધોરણ ૧૧ થી ૧૨ સ્વ-નિર્ભર તરીકે ચાલતી હોય, આવા તમામ કિસ્સામાં જ્યાં ઉપર મુજબની ચારેય શરતો પૂર્ણ થતી હોય તો આવી શાળાઓમાં જે વિધાર્થીઓ પ્રવેશ મેળવશે તેઓને જેટલા ધોરણ સ્વ-નિર્ભર તરીકે ચાલતા હોય તેટલા ધોરણ પુરતુ જે તે ધોરણ મુજબ મળવાપાત્ર સ્કોલરશીપની રકમ જે તે વર્ષ માટે મળવાપાત્ર રહેશે.

Gyan Setu Merit Scholarship વિધાર્થી અને શાળાને મળતી સહાયમાં સમયાંતરે વધારો

ઉપર 5A અને 5B મુજબ વિધાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપની રકમમાં અને 6A મુજબ અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાયમાં વધારો કરાશે.

Read Also   Rajpipla Nagarpalika (Rajpipla Nagarpalika Recruitment 2024)

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની કોમન પ્રવેશ પરીક્ષા (CET)  ની તૈયારી માટે અગત્યના વિડિયો

રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની કોમન પ્રવેશ પરીક્ષા (CET) અંતર્ગત ધોરણ 5 ના વિદ્યાર્થી માટે આજરોજ તા.16-12-2023 નાં રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ની માહિતી તથા ધોરણ 5 ગુજરાતી (ભાષા સજ્જતા) વિષય ની તૈયારી કઇ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામા આવશે, તો આ વિડિયોની લીંક તમામ શાળાઓ, શિક્ષકો તથા વાલીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરશો.

*વિડિયો લીંક :*

https://youtube.com/live/c43MKcgSp3Q?feature=share

*Playlist Link : (હવે પછીના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના તમામ વિડિયો નીચેની લીંકમાં આવી જશે. આ લીંક સેવ કરીને રાખશો)*

https://www.youtube.com/playlist?list=PLDas_-OQK0BwlEyv5y1u6cLlNkefzxs8i

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની કોમન પ્રવેશ પરીક્ષા (CET) બીજી મેરીટ યાદીમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓ માટે કરવાની કાર્યવાહી

CET અંતર્ગત વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન સ્કીમ સિલેકસન અને સ્કૂલ  સીલેકસન અંગેની કામગીરી આપની કક્ષાએથી  સત્વરે  તા.18/12/2023ને સોમવાર  બપોરે 3.00 કલાક સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે.

કામગીરી નીચે મુજબ 

વિધાર્થી રજીસ્ટ્રેશન- સ્કીમ સિલેકશન- સ્કૂલ સિલેક્શન

Read Also   Godhra Nagarpalika Recruitment for Various Posts 2024

એક સાથે ત્રણ સ્કીમ પસંદ કરી શકાશે પણ જો પહેલા મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના પસંદ કરવાની હોય તો પ્રથમ સ્કોલરશીપ પસંદ કરવી  સત્વરે સોમવારે ૧૨-૦૦ કલાક સુધી મા કામગીરી પૂર્ણ કરવી.

અગત્યની લીંક 

ધોરણ 1 થી 5 નો અભ્યાસ કઈ શાળામાં કર્યો છે તે જોવા માટે નીચેની લીંક ખોલી Search Child with Unique ID  બોક્ષ માં બાળકનો 18 આંકડાનો UID નંબર નાખો.

 

CET ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી એ ધોરણ 1 થી 5 નો અભ્યાસ કઈ શાળામાં કર્યો છે તે જોવા માટેની લિંક : અહીં ક્લિક કરો.

રજીસ્ટ્રેશન માટેની માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો.

ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.

વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો. 

બનાસકાંઠા જિલ્લાની બીજી મેરીટ યાદી જોવા અહીં ક્લિક કરો.

આચાર્ય વેરિફિકેશન માટે હેડ માસ્તર લોગીન કરવા માટે અહીં ક્લિક કરો.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઉપયોગી સાહિત્ય

CET – કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની પૂર્વ તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી પીડીએફ ફાઈલ

👆સરકારી પ્રાથમિક શાળાના ધોઃ 5 ના વિદ્યાર્થીઓને CET – કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પૂર્વ તૈયારી માટે અતિ ઉપયોગી pdf સંલગ્ન વિદ્યાર્થીઓને ફોરવર્ડ કરી માર્ગદર્શન આપી તેમનો આત્મવિશ્વાસ વધારશો.

પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ની તૈયારી માટેના વિડીયો

દર શુક્રવારે

તારીખ 9/2/2024 : ધોરણ 8 હિન્દી : અહીં ક્લીક કરો.

તારીખ 16-02-2024 : ધોરણ 8 : અંગ્રેજી : અહીં ક્લિક કરો.

તારીખ 23-02-2024 : ધોરણ 8 : ગણિત : અહીં ક્લિક કરો.

તારીખ 01-03-2024 : ધોરણ 8 : વિજ્ઞાન : અહીં ક્લિક કરો.

તારીખ 08-03-2024 : ધોરણ 8 : સામાજિક વિજ્ઞાન : અહીં ક્લિક કરો.

Leave a Comment