Mocha Cyclone 2023 : હવામાન વિભાગે આગાહી, મોચા વાવાઝોડું આવી રહ્યું છે.

Syclone “Mocha” 2023: દર વર્ષે મે અને જૂન માસમા સાયકલોનીક સીસ્ટમ એકટીવ થતી હોય છે અને જૂન મહિનાની આજુબાજુ મા વાવાઝોડુ ત્રાટકવાની શકયતા રહેતી હોય છે. અગાઉ આવેલા તૌકતે, વાયુ જેવા વાવાઝોડા એ ગુજરાતમા ઘણી નુકશાની કરી હતી. આ વર્ષે મે મહિનામા વાવાઝોડાની સીસ્ટમ બનતી દેખાય છે અને આ વાવાઝોડાને Mocha Cyclone 2023 મોચા વાવાઝોડુ નામ આપવામા આવ્યુ છે. ચાલો જાણીએ હવામન વિભાગે શું આગાહિ કરી છે ?

 

Mocha Cyclone Live Update:

મોચા વાવાઝોડું એ 2023ના વર્ષનું પ્રથમ વાવાઝોડું છે. જાણો શુ કરી હવામાન વિભાગે આગાહી, મોચા વાવાઝોડું કયારે આવશે અને વાવાઝોડાની અશર કયા વિસ્તારમાં જોવા માંડશે? સંપૂર્ણ માહિતી નીચે વિસ્તૃતમાં જણાવેલ છે.

હવામાના વિભાગની આગાહી પ્રમાણે મોચા વાવાઝોડું મગળવારે ચક્રવાતી તોફાનને લઈને કરી આગાહી. મોચા વાવાઝોડું એ આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે. જે મે મહિનામાં આવવાની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. મોચા વાવાઝોડુંનું નામ લાલ સમુદ્રના કિનારે આવેલ યમન દેશના દરિયાહી બંદરીય શહેરના “મોચા” પરથી રાખવામાં આવ્યું છે.

Read Also   Gnan Sadhana Scholarship Scheme

 

Mocha cyclone

Mocha cyclone ની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને એક નવી મહત્વપૂર્ણ આગાહી કરી છે. , IMD એ જણાવ્યું છે કે, 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સીસ્ટમ જનરેટ થાય તેવી શકયતાઓ દેખાઇ રહિ છે અને પરિણામે આગામી 48 કલાકમાં હવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની પણ શકયતાઓ રહેલી છે. વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિના માં આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

 

બંગાળની ખાડી પર ચક્રવાત

IMD અનુસાર 6 મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના રહેલી છે. આ અંગે IMD ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતુ કે, કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે. અમે જોઈ રહ્યા છીએ. અપડેટ્સ નિયમિતપણે આપવામા આવશે. તે જ આગાહી પછી Mocha cyclone અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ નો સામનો કરવા તૈયાર રહેવા આદેશ કર્યા છે.

Read Also   Watch India's Cricket Match Live

વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશ્યલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા ઉપયોગમાં લેવાતા નામકરણ સંમેલન અનુસાર, જો આ ચક્રવાતને સત્તાવાર પુષ્ટિ મળે તો તેને “મોચા” નામ આપવામાં આવશે. લાલ સમુદ્રના કિનારે આવેલ યમન દેશના દરિયાહી બંદરીય શહેરના “મોચા” પરથી રાખવામાં આવ્યું છે. “મોચા” નામ દ્વારા સૂચવ્યા મુજબ, ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને ચક્રવાતની IMD આગાહીના પરિણામે કોઈપણ આકસ્મિક સ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપી.

Read morephoto Editing app 

મોચા’ નામ કઇ રીતે પડયુ ?

વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા સાયક્લોન અંગે નામકરણ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. નામકરણ પદ્ધતિ હેઠળ ઓફીસીયલ રીતે પુષ્ટિ કરવામાં આવે તો ચક્રવાતનું નામ “મોચા’ હશે. Cyclone ‘Mocha’ યમને આ ચક્રવાતનું નામ આપ્યુ છે જે લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવ્યું હતું. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો Mocha Cyclone 2023 મોચા વાવાઝોડુસામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠક પણ બોલાવી હતી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે તૈયાર રહેવા જણાવ્યું હતું.

Read Also   કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024

 

મોચા ચક્રવાત ક્યાં ત્રાટકશે?

“બંગાળની ખાડીની દક્ષિણપૂર્વમાં 6મી મે 2023ની આસપાસ ચક્રવાતનું પરિભ્રમણ થવાની શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ 7મી મેની આસપાસ એ જ પ્રદેશ પર નીચા દબાણનો વિસ્તાર રચાય તેવી શક્યતા છે. તેથી 8મી મેના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે.

 

ક્યા વિસ્તારોમા થશે અસર ?

Mocha cyclone અસરોની વાત કરીએ તો પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી અસર થવાની સંભાવના હાલ દેખાઇ રહિ છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મે મહિના ના બીજા સપ્તાહમાં ચક્રવાતી તોફાનની અસર થશે તેવી આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશરની સીસ્ટમ બનવાની શકયતા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, લો પ્રેશર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી શકયતા રહેલી છે. આ Mocha Cyclone 2023 મોચા વાવાઝોડુ અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી થાય તેવી સંભાવના રહેલી છે.

Mocha Cyclone 2023 : હવામાન વિભાગે આગાહી, મોચા વાવાઝોડું આવી રહ્યું છે.
Mocha Cyclone 2023 :

Leave a Comment